🔥 TRENDING শিরোনাম সিয়ালদহ ডিভিশনে বিশেষ টিকিট চ... Assam Minister Atul Bora Taunts Badrud... Assam Woman Lawyer Allegedly Assaulted... Assam Rifles Recognised as India’s Onl... Bay of Bengal Depression Weakens, Rain... Jharkhand Police Register FIR After 13...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઈડર નગરપાલિકા ની રાત્રિ સફાઈ પરીક્ષણમાં ૪૪ વેપારીઓ કચરો ફેંકતા પકડાયા, દર વ્યક્તિ ₹૫,૦૦૦નો દંડ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 01:14 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈડર નગરપાલિકા દ્વારા રાત્રિ સમયે સફાઈની પરીક્ષણ કરવામાં ૪૪ વેપારીઓ ખુલ્લામાં કચરો ફેંકતા પકડાયા અને દર વ્યક્તિ ₹૫,૦૦૦નો દંડ લગાવવામાં આવ્યો..

સાબરકાંઠા જિલ્લાના-:
ઈડર નગરપાલિકા દ્વારા રાત્રિ સમયે સફાઈની પરીક્ષણ કરવામાં આવ્યો..

પરીક્ષણ દરમિયાન ખુલ્લામાં કચરો ફેંકતા ૪૪ વેપારીઓ પછી પડ્યા..

તેઓને દર વ્યક્તિ ₹૫,૦૦૦નો દંડ લગાવવામાં આવ્યો,જેથી ટોટલ ₹૨,૨૦,૦૦૦નો સમૂહ દંડ વસૂલ થયો.
📲Get App