🔥 ट्रेंडिंग राजस्थान बोर्ड ने 10वीं की परीक्षा साल... RRB NTPC 10+2 UG ऑनलाइन फॉर्म 2026 के... जैसलमेर में 5209.72 बीघा ओरण भूमि का ह... শমীক বাবু: অস্তিত্বহীন দলের আলোচনা অপ্... सुमेरपुर: धणा में कांग्रेस प्रत्याशी ज... বিজেপির তৃণমূলীকরণ নিয়ে সাংবাদিকদের প...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર ખાતે યોજાશે ROBOFEST-GUJARAT - 6.0 હેકાથોન

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 03:38 PM 👁 3
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર ખાતે યોજાશે ROBOFEST-GUJARAT - 6.0 હેકાથોન

🔹 ROBOFEST-GUJARAT 6.0 અંતર્ગત “AI-Powered Robotics Innovation Challenge”ની થીમ સાથે તા. 6થી 9 ઓક્ટોબર દરમિયાન ભાવનગર સ્થિત રિજનલ સાયન્સ સેન્ટર (RSC) ખાતે 36 કલાકના AI આધારિત રોબોટિક્સ ઇનોવેશન હેકાથોનનું આયોજન; જેમાં ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય છ રાજ્યોની કુલ 52 ટીમો ભાગ લેશે.

🔹 રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

🔹 ROBOFEST-GUJARAT 6.0નો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી રોબોટિક્સ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓના નવીન વિચારોને સ્વાયત્ત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રોબોટિક સોલ્યુશન્સમાં પરિવર્તિત કરવાનો

🔹 36 કલાક ચાલનાર આ સઘન હેકાથોન દરમિયાન ભાગ લેનારી ટીમો વાસ્તવિક જીવનના પડકારોના ઉકેલ માટે કાર્યરત ટેક્નોલોજી સોલ્યુશનો વિકસાવશે, તેનું પરીક્ષણ કરશે, તેમાં જરૂરી સુધારા કરશે અને તેનું પ્રદર્શન કરશે.
📲Get App