રાજકોટની RKC સ્કૂલ આવી વિવાદમાં ✍️ Reporter: PARAG CHAUHAN 🗓 15 Oct 2026, 12:45 AM 👁 11 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy RKC સ્કૂલ સામે વાલીના ગંભીર આક્ષેપો વિદ્યાર્થીને ઈજા બાદ સારવાર ન આપ્યાનો આક્ષેપ દોઢ વર્ષમાં એક જ બાળકને બે વખત ફ્રેક્ચર બાળકને સારવારને બદલે બેસાડી રાખ્યાનો આક્ષેપ વિધાર્થીના પિતાએ પોલીસમાં અરજી કરી