🔥 TRENDING తుఫాను గాలుల వల్ల తణుకు రైల్వే స్టేషన్... 21 ਨਵੰਬਰ ਨੂੰ ਹੋਣਗੀਆਂ ਪੰਚਾਇਤ ਤੇ ਨਗਰ ਨਿਗ... తుఫాను గాలుల వల్ల తణుకు రైల్వే స్టేషన్... पेंड्रा निवासी की दो मंजिला छत से गिरन... B. P. Singh, Creator of CID, Passes Aw... Emmy‑Winning Daily Show Writer Kevin B...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સોરાણા-સાલોડ માર્ગની resurfacing માટે 290 લાખનું કામ, મુખ્યમંત્રીની ગ્રામ સડક યોજના હેઠળ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 28 Oct 2026, 01:42 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સોરાણા-સાલોડ માર્ગના 3.5 કિમી ભાગનું રૂ. 290 લાખમાં resurfacing અને સ્લેબ ડ્રેઇનનું કામ આજથી શરૂ થયું.

સરકારશ્રીની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સોરાણા–સાલોડ માર્ગની 3.5 કિમી લંબાઈના રૂ. 290 લાખના ખર્ચે resurfacing અને સાલોડ નજીક ડીપની જગ્યાએ સ્લેબ ડ્રેઇન બનાવવાની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો વધુ સુગમ અને સુરક્ષિત બનશે, તેમજ સ્થાનિક નાગરિકોની અવરજવરમાં સરળતા રહેશે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય તથા ચેરમેન પ્રતિનિધિ શ્રી ધૂળસિંહ સોલંકી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ગણપતસિંહજી, શ્રી પ્રતાપસિંહજી, સરપંચશ્રીઓ અને અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App