🔥 TRENDING उपायुक्त ने हुडहुडू क्षेत्र के तालाबों... राजस्थान पुलिस | जिला दौसा पंचायत चुन... ಬೆಂಗಳೂರುದಲ್ಲಿ 'ಟೈಮ್ಸ್ ಫ್ಯೂಚರ್ ಆಫ್ ಮೆಟರ... ಬೆಂಗಳೂರುದಲ್ಲಿ 'ಟೈಮ್ಸ್ ಫ್ಯೂಚರ್ ಆಫ್ ಮೆಟರ... वाराणसी के काशी विश्वनाथ धाम में कार्त... राजस्थान पुलिस | जिला दौसा पंचायत चुन...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિલ્હી ખાતે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક; નર્મદા મુદ્દે દાયકાઓ જૂના પ્રશ્નના સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ...

✍️ Reporter: Atul Thakor 🗓 27 Oct 2026, 05:20 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિલ્હી ખાતે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક; નર્મદા મુદ્દે દાયકાઓ જૂના પ્રશ્નના સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ...

આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા...

અગાઉ થયેલા MoU (સમજૂતી કરાર)ને આ બેઠકમાં અનુમોદન આપવામાં આવ્યું; નર્મદા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી તેમજ નર્મદા સંબંધિત દાયકાઓ જૂના પ્રશ્નોના સમાધાનની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ બની...
📲Get App