🔥 TRENDING "असली सुपरहीरो नशा नहीं करता" — नशामुक... સ્નેહી શ્રી લવજીભાઈના આંગણે યોજાયેલ સા... Heavy Vehicle Restrictions Lifted on K... ISRO Plans Chandrayaan‑4 Mission to Re... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદ... Two Thieves Caught in Malur Industrial...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિલ્હી ખાતે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક; નર્મદા મુદ્દે દાયકાઓ જૂના પ્રશ્નના સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ...

✍️ Reporter: Atul Thakor 🗓 27 Oct 2026, 05:20 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિલ્હી ખાતે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA)ની 15મી બેઠક; નર્મદા મુદ્દે દાયકાઓ જૂના પ્રશ્નના સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ...

આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા...

અગાઉ થયેલા MoU (સમજૂતી કરાર)ને આ બેઠકમાં અનુમોદન આપવામાં આવ્યું; નર્મદા સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી તેમજ નર્મદા સંબંધિત દાયકાઓ જૂના પ્રશ્નોના સમાધાનની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ બની...
📲Get App