🔥 TRENDING RPSC releases admit cards for Sub‑Insp... નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સિંહની અચા... Aag વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિવસે ભારતને... शाहजहांपुर: डॉक्टर पवन के यहाँ इलाज के... Bengal, Britain to Strengthen Ties in...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારે વરસાદથી ઝરિયા-તણખલા માર્ગને નુકસાન, R&B અને DGVCL દ્વારા યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કામગીરી શરૂ

ભારે વરસાદથી ઝરિયા-તણખલા માર્ગને નુકસાન, R&B અને DGVCL દ્વારા યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કામગીરી શરૂ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 31 Jul 2026, 12:44 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા ઝરિયા-તણખલા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ (R&B) તેમજ ડીજીવીસીએલ (DGVCL) દ્વારા તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખે, જરૂરિયાત મુજબ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
📲Get App