🔥 ट्रेंडिंग दिल्ली पुलिस ने मुख्य चुनाव आयुक्त के... दिल्ली में 73.40 लाख जमा राशि मिलने का... ग्राम पंचायत मूलाना मगाराम में 152 मतो... ધાંગધ્રામાં પૂર્વ મંત્રીઆઈ કે જાડેજા સ... ગોપાષ્ટમી નિમિત્તે કુકસવાડાની 'માં ગૌ... झारखंड स्थापना दिवस पर पाकुड़िया में अ...
17 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ.૨૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 17 नव. 2026, 09:26 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ.૨૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી આગોતરા| જામીન મંજુર કરાવી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ. જે વખતે આક્ષેપિતે ફરિયાદીનો મોબાઈલ ફોન લઈ લીધેલ, જે મોબાઈલ ફોન પરત આપવાના બદલા પેટે આરોપીએ માંગી હતી લાંચ.
📲Get App