🔥 TRENDING Delhi Police Request Extra Time to Pro... Delhi clears path for release of Rs 73... ग्राम पंचायत मूलाना मगाराम में 152 मतो... ધાંગધ્રામાં પૂર્વ મંત્રીઆઈ કે જાડેજા સ... ગોપાષ્ટમી નિમિત્તે કુકસવાડાની 'માં ગૌ... झारखंड स्थापना दिवस पर पाकुड़िया में अ...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ.૨૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા.

✍️ Reporter: Naresh katua 🗓 17 Nov 2026, 09:26 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડભોઈ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI એકતાબેન જયંતીભાઈ પંડ્યા રૂ.૨૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી આગોતરા| જામીન મંજુર કરાવી પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ. જે વખતે આક્ષેપિતે ફરિયાદીનો મોબાઈલ ફોન લઈ લીધેલ, જે મોબાઈલ ફોન પરત આપવાના બદલા પેટે આરોપીએ માંગી હતી લાંચ.
📲Get App