🔥 TRENDING India Poised to Reach $30 Trillion Eco... स्कूली बच्चों को कानूनी अधिकारों की दी... காரைக்குடி இன்ஜினியரிங் கல்லூரியில் சர... मुख्यमंत्री शर्मा का कैलादेवी दौरा रद्... ಈಶಾನ್ಯ ಶಿಕ್ಷಕರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶಶೀಲ್ ಜಿ.... India's GDP Growth Could Have Surpasse...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શેલામાં PSIની પત્નીનો ચેઈન લૂંટાયો : સ્નેચરોની ખાખીને ‘ઓપન ચેલેન્જ’

✍️ Reporter: Palakbhai Patel 🗓 28 Oct 2026, 06:10 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શેલામાં PSIની પત્નીનો ચેઈન લૂંટાયો : સ્નેચરોની ખાખીને ‘ઓપન ચેલેન્જ’

શેલામાં PSIની પત્નીનો ચેઈન લૂંટાયો : સ્નેચરોની ખાખીને ‘ઓપન ચેલેન્જ’

અમદાવાદના પોશ વિસ્તારમાં બોપલ-શેલામાં ચેઈન સ્નેચરો PSIની પત્નીના ગળામાંથી અછોડો લૂંટી ખાખીને પડકાર ફેંક્યો: VIP રોડ પર પુત્રને ટ્યૂશનથી ઘરે લઈ જતી વખતે મહિલાના ગળામાંથી 1.75 લાખનો સોનાનો ચેઈન ઝૂંટવી લુંટારુંઓ રફુચક્કર

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ

#shela #chainsnatching #ahmedabad #ahmedabadexclusive #ahmedabadpolice
📲Get App