🔥 TRENDING Solar Pumps Transform Irrigation for F... Delhi Basks in Pleasant Weather as Lig... Rahul Gandhi Visits Bella Estate After... Rahul Visits Delhi Slums After Reading... પાટણમાં કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી ક... પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

અમદાવાદ: નિકોલની અનંતા હોસ્પિટલમાં નિવૃત્ત PSI સાંકાભાઈ પટેલના મોત અંગે પરિવારની નિષ્પક્ષ તપાસની માંગ

✍️ Reporter: PATEL KAMLESHKUMAR SANKABHAI 🗓 28 Sep 2026, 09:30 PM 👁 100
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મળતી માહિતી મુજબ, નિવૃત્ત PSI સાંકાભાઈ પટેલને ગત તા.૩૦/૦૭/૨૦૨૬ ના રોજ સારવાર અર્થે નિકોલની અનંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ૩૧/૦૭/૨૦૨૬ ના રોજ તેમનું નિધન થયું હતું. પરિવારનો આક્ષેપ છે કે સારવાર દરમિયાન દર્દીની સ્થિતિ અને તબીબી પ્રક્રિયા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને યોગ્ય કે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી

​એક્સપાયરી ડેટ વાળી સામગ્રી વાપર્યાનો આક્ષેપ
પરિવારે સૌથી ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાયેલી એક મેડિકલ પ્રોડક્ટ/સામગ્રીના બોક્સ પર.૩૦/૦૬/૨૦૨૬ ની એક્સપાયરી ડેટ દર્શાવેલ હતી. આ સામગ્રી દર્દીની સારવાર સાથે સંબંધિત હોવાનો દાવો કરીને પરિવારે આ અંગેના બોક્સ/લેબલ અને જરૂરી દસ્તાવેજી પુરાવા પણ એકત્ર કર્યા છે.
📲Get App