🔥 TRENDING नवादा के रजौली में महिला की मृत्यु पर... One dead as birthday celebration turns... Tribal Woman Loses Toes in Madurai Bus... Three dead, 24 injured as LPU student... Gadkari calls for road safety to be bu... Crime Branch Files Chargesheet in Frau...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બેડી ગ્રૂપગ્રામ પંચાયતના બારા ગામની માંડફળીની વર્ષોથી   રોડ રસ્તાની માગણી કરવા છતાં આજદિન સુધી અમારી માંગણી સંતોસાઈ નહી .
Local

બેડી ગ્રૂપગ્રામ પંચાયતના બારા ગામની માંડફળીની વર્ષોથી રોડ રસ્તાની માગણી કરવા છતાં આજદિન સુધી અમારી માંગણી સંતોસાઈ નહી .

✍️ Reporter: Angari Yogesh kumar 🗓 06 Aug 2026, 07:46 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રજૂઆતો (૧) 25/11/2023 ના રોજ માનનીય મુખ્ય મંત્રી શ્રી . (૨)29/01/2026 ના ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી (૩) 26/02/2026 ના રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી રૂબરૂબ રજૂઆત કરવામાં આવ

બેડી ગ્રૂપગ્રામ પંચાયતના બારા ગામની માંડફળીની વર્ષોથી રોડ રસ્તાની માગણી કરવા છતાં આજદિન સુધી અમારી માંગણી સંતોસાઈ નહી .
રજૂઆતો
(૧) 25/11/2023 ના રોજ માનનીય મુખ્ય મંત્રી શ્રી .

(૨)29/01/2026 ના ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી
(૩) 26/02/2026 ના રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી રૂબરૂબ રજૂઆત કરવામાં આવી ત્યારબાદ અમારો રોડ 17 કરોડમાં મંજૂરી આપવામાં આવી શતા કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યું નહીં .
(૪) 06/08/2026 ના રોડ માર્ગ મકાન વિભાગ (પંચાયત) ખેડબ્રહ્મા રૂબરૂબ ઊગ્ર રજૂઆત કરવામાં આવી ત્યાર બાદ માનનીય માર્ગ મકાન વિભાગ ધ્વારા જાણવામાં આવ્યું કે તમારે 18/03/2026 ના રોજ રોડ રસ્તા માટેની દરખાસ્ત ઇજનેર સાહેબ શ્રી હિંમતનગર મોકલી દીધી હે .
હવે આવનાર સમયમાં જિલ્લામાં ઇજનેર સાહેબ શ્રી જોડે તપાસ કરવામાં આવશે . ત્યારે બાદ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી રૂબરૂન રજૂઆત કરવાની જરૂર પડે તો કરીશું .
છતાં અમારી માંગો પૂર્ણ ન થાય તો આંદોલન કરવાની જરૂર પડે તો પણ કરી .
📲Get App