🔥 ट्रेंडिंग IMD ने 13 राज्यों के लिए भारी बारिश की... इंडिया टुडे ने वायरल डीपफेक वीडियो का... दिल्ली विश्वविद्यालय की लड़कियों का ‘आ... बेंगलुरु सड़क पर ऑटो चालक और दो लड़किय... द ट्रिब्यून ने पार्टी वित्त पर रिपोर्ट... सेंसेक्स 1,800 अंक गिरा, निफ्टी 550 अं...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

લુણાવાડા નગરમાં ખાનગી ટ્યુશન સંચાલક સામે સગીરાની છેડતી બાબતે ફરિયાદ

✍️ रिपोर्टर: Burhaan Sibhai 🗓 06 अग. 2026, 07:02 PM 👁 79
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા નગરમાં આઇસ્ટર ટ્યુશન ક્લાસિસ ના નામે ખાનગી ટ્યુશન ક્લાસિસ ચલાવતા ક્લાસિસ ના સંચાલક સામે સગીરા વિદ્યાર્થીની ની અવાર નવાર છેડતી કરવાના આરોપસર ફરિયાદ કરવામાં આવી છે પીડિત સગીરા ની ફરિયાદ અનુસાર તે ગત વર્ષ 2025માં આ ટ્યુશન ક્લાસિસ માં ધોરણ 12 ના ટ્યુશન કરવા માટે જતી હતી તે સમયગાળા દરમ્યાન આ ટ્યુશન ક્લાસિસ ના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ દ્વારા અવારનવાર તેની છેડતી તથા અડપલા કરવામાં આવતા હતા જેની ફરિયાદ પીડિતા અને તેના પરિવાર દ્વારા લુણાવાડા ટાઉન પોલીસમાં કરવામાં આવેલ હતી જેના અનુસંધાને લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ ના આધારે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોધી ગુન્હાની તપાસ હાથ ધરી છે તેમજ આ ફરિયાદના ફરાર થયેલા આરોપી સિધ્ધરાજ રાઠોડ ની શોધખોળ શરૂ કરેલ છે
📲Get App