🔥 ट्रेंडिंग उत्पादक नमीत मल्होत्रा ने AI-समृद्ध रा... भिक्षु यात्रियों की SUV पर चट्टान गिरा... पंजाब सरकार ने हर कटे पेड़ के लिए 10 प... पंजाब में बिना अनुमति पेड़ काटने पर 10... आसाम में बाढ़: 95 मौतों के साथ 14 जिलो... झारखंड परीक्षा विरोध बढ़ा, विपक्ष ने स...
06 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાંતલપુર વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિજેમાં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં

✍️ रिपोर्टर: Mehul Sinh Jadeja 🗓 06 अग. 2026, 07:01 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચોરાડ વિસ્તાર ની આસ્થા નું પ્રતીક મહાકાળી માતા ના સાનિધ્ય માં આવેલ નાનું એવું ગામ આલુવાસ માં સમિતિ વતી સભા નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું.

જેમાં નાનું ગામ હોવા છતાં ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા

ગ્રામ લોકો એ સમિતિ ને સમર્થન કરવાનું અને વિકાસ ના કામ માં સહભાગી થવાનું વચન આપ્યું

જેમાં મુખ્ય કન્વીનર ભરત આહિર વિશેષ ઉપસ્થિત રહ્યાં

સાંતલપુર વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ
📲Get App