🔥 ट्रेंडिंग एमरान हैशमी लौटे 'अवारापन 2' में, नई ट... धंधा नयोलीवाला ने साझा किया एली फ़ज़ल... द टाइम्स ऑफ़ इंडिया ने 'जियोस्टॉर्म' क... मुख्यमंत्री ने राष्ट्रीय कैडेट कोर के... उपाध्यक्ष राधाकृष्णन ने एआईआईएमएस की र... मंत्री नाउडि ने फ़ुकेट-दिल्ली एयर इंडि...
06 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

રાજનીતિ

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 06 अग. 2026, 05:12 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજનીતિ

બારીયા તાલુકાની પીપલોદ ગામ પંચાયતના સરપંચ છત્રસિંહ ફુલાભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
દેવગઢબારિયા તાલુકાની પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ છત્રસિંહ ફુલાભાઈ પટેલ સામે આખરે ઘટનાના લગભગ પાંચ દિવસ બાદ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે મળતી માહિતી અનુસાર માહિતી મેળવવા ગયેલા અરજદાર સામે થયેલી બોલાચાલી કઠીત ગાલા ગાળી અને ગામ લોકો દ્વારા દાદાગીરી ધમકી અને ગેરવર્તનના આક્ષેપો કરવામાં આવતા રહ્યા હોવાની વાતો ચર્ચા માં રહી છે જોકે આ તમામ આક્ષેપો ની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ થઈ શકશે ફરિયાદ નોંધાયા બાદ હવે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કાયદાકીય જાણકારોના જાણ્યા મુજબ તપાસ દરમિયાન જો નવા પુરાવા અથવા કામો સામે આવશે તો જરૂર જણાય તે મુજબની કલમો ઉમેરી સરપંચ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું કહ્યું કે તંત્ર સરપંચ સામે કેવા કાયદા કરીને તેમને તેમના પદ પરથી દૂર કરી શકે છે કે કેમ તે જોવાનું
📲Get App