🔥 TRENDING Harshad Chopda Says Giving Up His Fina... Siddharth to Star in 'Operation Safed... Bhansali and Kareena Kapoor Set to Rec... Bihar Bypoll: BJP Faces Setback Amid C... Karni Sena Protests Caste Reservation Uttar Pradesh Air Quality Deteriorates
06 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાંકાનેર ના ચર્ચિત સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષ માં લાગ્યા સીલ

વાંકાનેર ના ચર્ચિત સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષ માં લાગ્યા સીલ

✍️ Reporter: Lamka Nilesh Bharatbhai 🗓 06 Aug 2026, 10:50 AM 👁 29

ફાયર સેફ્ટી ના અભાવે સ્ટાર પ્લાઝા ની ૩૦૦ થી વધુ દુકાનો માં લાગ્યા સીલ

વાંકાનેર ના જાણીતા કહેવાતા કોમર્શિયલ સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષ માં ફાયર સેફ્ટી ના હોવાથી ગત તારીખ 5 ના રોજ ગાંધીનગર થી આવેલા ફાયર અધિકારીઓ એ તમામ દુકાનો માં સીલ મારી દીધા હતા, આ અગાઉ 3 થી 4 વખત બિલ્ડર ને નોટિસ આપેલી હતી પરંતુ બિલ્ડર એ દુકાન માલિકો ને કોઈ જાણ કરેલી ન હતી તેથી ગઈકાલે અચાનક ફાયર ટીમ આવી જતા ત્યાં ના લોકો રોષે ભરાયા હતા
📲Get App