🔥 TRENDING Cesc Initiates New Land Negotiations,... Supreme Court to receive three new jud... Senator Marco Rubio says US downplays... India Mobile Congress 2026 Highlights... ABVP protests at Kerala School Sports... Congress Leader Arrested in Amritsar O...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામના મોટા પરકોટા વિસ્તારમાં ગટરની સમસ્યા, ઠેર ઠેર ગંદા પાણી ઉભરાતા લોકો પરેશાન

વિરમગામના મોટા પરકોટા વિસ્તારમાં ગટરની સમસ્યા, ઠેર ઠેર ગંદા પાણી ઉભરાતા લોકો પરેશાન

✍️ Reporter: Chavda Jignesh 🗓 06 Aug 2026, 09:56 AM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના મોટા પરકોટા વિસ્તારમાં ગટર લાઇનની સમસ્યાના કારણે ઠેર ઠેર ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધ ફેલાવા સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે.
સ્થાનિકોએ સંબંધિત તંત્રને વહેલી તકે ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને વિસ્તારની સફાઈ કરાવવા માંગ કરી છે, જેથી રહેવાસીઓને રાહત મળી શકે.
📲Get App