🔥 TRENDING नवादा के रजौली में महिला की मृत्यु पर... One dead as birthday celebration turns... Tribal Woman Loses Toes in Madurai Bus... Three dead, 24 injured as LPU student... Gadkari calls for road safety to be bu... Crime Branch Files Chargesheet in Frau...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
એરપોર્ટ પોલીસ સ્ટેશનની વધુ એક સફળ કામગીરી
Local

એરપોર્ટ પોલીસ સ્ટેશનની વધુ એક સફળ કામગીરી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 05 Aug 2026, 05:30 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-2) શ્રી જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનરશ્રી અતુલકુમાર બંસલ, મદદનીશ પોલીસ કમિશનરશ્રી રીના રાઠવા તથા એ

એરપોર્ટ પોલીસ સ્ટેશનની વધુ એક સફળ કામગીરી

અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-2) શ્રી જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનરશ્રી અતુલકુમાર બંસલ, મદદનીશ પોલીસ કમિશનરશ્રી રીના રાઠવા તથા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ ગુનાની તપાસમાં સક્રિય હતી.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.જી. ચાવડાને મળેલી ખાનગી બાતમીના આધારે ભદ્રેશ્વર ત્રણ રસ્તા નજીક લીમ્બડિયાના છાપરાં વિસ્તારમાં દરોડો પાડી ધાડના અનડીટેક્ટ ગુનાનો માત્ર 24 કલાકની અંદર ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી.અમદાવાદ શહેર પોલીસ નાગરિકોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત સતર્ક અને પ્રતિબદ્ધ છે.
📲Get App