🔥 ट्रेंडिंग સોજીત્રા તાલુકાના મલાતજ ગામની અંદર રહે... मिज़ोरम के मुख्यमंत्री लालदूहोमा ने छा... उपरी सियांग, अरुणाचल प्रदेश में 3.6‑मा... बोलेंग में एशियाई राफ्टिंग चैम्पियनशिप... दो जम्मू-कश्मीर के IAS अधिकारी अरुणाचल... जम्मू-कश्मीर में पेंशन नियमों में संशो...
05 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર કલેક્ટરની ટોડી ગામે મુલાકાત, ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા અને અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ
स्थानीय

ભાવનગર કલેક્ટરની ટોડી ગામે મુલાકાત, ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા અને અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 05 अग. 2026, 04:54 PM 👁 36
ભાવનગર જિલ્લાના કલેક્ટરે આજે શિહોર તાલુકાના ટોડી ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે સીધી વાતચીત કરી તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત, તાલુકા કમ મંત્રીની સામાન્ય દફ્તર તપાસણી પણ હાથ ધરવામાં આવી હતી.
📲Get App