🔥 ट्रेंडिंग राकुल प्रीत सिंह ने अपने नाम से जुड़ी... ड्रिश्यम द कॉनक्लूज़न ने विदेशों में न... अरीजित सिंह ने 2027 भारत दौरा घोषित कि... अनुव जैन: उभरते भारतीय गायक ने नई संगी... अरीजित सिंह ने 20 वर्षों के संगीत के ज... कर्नाटक में फॉर्म 7 विवाद, इंडिया टुडे...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ અને ઓલપાડ વાહન ચોરી કેસમાં ફરાર તોસિફ ઉર્ફે લાલુ સુરત ગ્રામ્ય એલસીબીના હાથે ઝડપાયો.
अपराध

કામરેજ અને ઓલપાડ વાહન ચોરી કેસમાં ફરાર તોસિફ ઉર્ફે લાલુ સુરત ગ્રામ્ય એલસીબીના હાથે ઝડપાયો.

✍️ रिपोर्टर: Patel Manishkumar Naranbhai 🗓 03 अग. 2026, 07:28 PM 👁 85
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત ગ્રામ્ય એલ.સી.બી /પેરોલ ફલો સ્ક્વોડે કામરેજ ઓલપાડના વાહન ચોરી કેસમાં ફરાર આરોપી તોસીફ ઉર્ફે લાલુને એલ.સી. બી પોલીસે આંબોલી ચાર રસ્તા પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે સાગરીતો સાથે મળીને મોટરસાયકલ ચોરીના ગુનાઓની કબુલાત કરી હતી. આરોપીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે કામરેજ પોલીસને સોંપવામાં આવ્યો છે.
📲Get App