National
નશાના સોદાગરો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરો.
સાંતલપુરમાં ANTFનો દરોડો
865 ગ્રામ અફીણ સાથે ઝડપાયો, ₹4.35 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનરોટ ડાભી ગામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ANTF અને બોર્ડર ઝોન ભુજની ટીમે સંયુક્ત દરોડો પાડ્યો હતો.
દરોડાની વિગત
ઝડપાયેલ મુદ્દામાલ ઘરના કબાટમાંથી 865 ગ્રામ ગેરકાયદેસર અફીણ મળી આવ્યું.
કુલ કિંમત જપ્ત કરાયેલ મુદ્દામાલની કુલ કિંમત ₹4,35,500 થવા જાય છે.
અન્ય સામગ્રી અફીણ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરાયા.
પોલીસ કાર્યવાહી
પોલીસે આરોપી રામા ભાણજી જોધી ની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.