🔥 TRENDING Bay of Bengal Weather System Monitored... IMD issues ‘Extremely Heavy Rainfall’... September Rain Alert Across Indian Sta... British TV Series Set to Film in Dubro... India's TV Broadcast Segment Faces Vie... Soori’s ‘Mandaadi’ Picks Up Pace on Da...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી થરાદ દ્વારા દત્તક ગામ અંતર્ગત મોરીલા ગામ ની મુલાકાત લેવામાં આવી
Viral & Trending

આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી થરાદ દ્વારા દત્તક ગામ અંતર્ગત મોરીલા ગામ ની મુલાકાત લેવામાં આવી

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 03 Aug 2026, 01:54 PM 👁 164
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગ્રામજનો દ્વારા સાહેબ શ્રી નું સ્વાગત કરવામાં આવ્યું*

*આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી થરાદ દ્વારા દત્તક ગામ અંતર્ગત મોરીલા ગામ ની મુલાકાત લેવામાં આવી તથા ગામ માં જાહેર હિત અને લોકહિત ના કાર્યો ની સમીક્ષા કરી આ બાબતે સાહેબ દ્વારા સલાહ સુચન આપવામાં આવ્યા અને ગ્રામજનો દ્વારા સાહેબ શ્રી નું સ્વાગત કરવામાં આવ્યું*
*અહેવાલ:અમરત ડી ગોહિલ*
📲Get App