🔥 TRENDING Times of India Releases Weekly Stock P... Searches for 2027 Uttar Pradesh Assemb... The Tribune Highlights User Search for... বন্ধ হতে চলেছে আরও একটি দুর্গাপূজা Sudha Chandran Highlights Pay Gap in E... Netflix Appoints New Vice President of...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ તથા જિલ્લા વહીવટીતંત્રની ટીમો દ્વારા સરાહનીય

સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ તથા જિલ્લા વહીવટીતંત્રની ટીમો દ્વારા સરાહનીય

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Aug 2026, 08:34 AM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ તથા જિલ્લા વહીવટીતંત્રની ટીમો દ્વારા સરાહનીય કામગીરી; કિમ નદી કિનારાના ગામોમાંથી 125 નાગરિકોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા...

ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અત્યંત જોખમી પરિસ્થિતિમાં કોથવા ગામ, નવી નારોલી, કોસંબા, કુવારડા, તુલસી હોટલ સામે હથોડા ગામ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત અને બહાદુરીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી; આ કામગીરી દરમિયાન અંદાજે 125 જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા...
📲Get App