🔥 ट्रेंडिंग भारत ने 2026 कॉमनवेल्थ गेम्स में चौथा... एटलेटिको मैड्रिड के पास प्रीमियर लीग स... देवि श्री प्रसाद ने कल्याण शंकर के ‘का... अकांक्षा चौधरी ने खुलासा किया कैस्टिंग... GQ इंडिया ने प्रोजेक्ट हैइल मरी के बाद... ब्रह्मा कमला ट्रेलर ने दिखाया महिला के...
03 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગર સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો
देश

મહિસાગર સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 02 अग. 2026, 12:52 AM 👁 23
મહિસાગર જિલ્લા એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ગંભીર પ્રકારના ગુન્હામાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવેલ છે .. વર્ષ 2025 માં જિલ્લાના કોઠંબા પોલીસ મથક ખાતે નોંધાયેલ 16 વર્ષ અને 8 માસની વયની સગીરા ને લલચાવી ફોસલાવી તેને લાલચ આપી તેનું શારીરિક શોષણ કરનાર લાલસર ગામના આરોપી કિરીટ શાંતિભાઈ પ્રજાપતિ ને કસુરવાર ઠેરવી 20 વર્ષની કેદ ઉપરાંત 3 લાખ રૂપિયાનો દંડ કરી પીડિતા ને રકમ વળતર તરીકે ચૂકવવાનો ચુકાદો આપેલ હતો .. આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ મહીસાગર જજ શ્રી એન. જી. દવે સાહેબ ની કોર્ટમાં ચાલેલ હતો જેમાં ફરિયાદી તરફે સરકારી વકીલ શ્રી જયવીરસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા જેઓની ધારદાર દલીલો અને રજુ કરેલ પુરાવાઓ ને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષ ની કેદ તથા 3 લાખ રૂપિયા દંડ ચૂકવવા આદેશ કરેલ હતો
📲Get App