🔥 TRENDING સુરતમાં જમવા બાબતે બોલાચાલી: નાના ભાઈએ... ચાવંડ અને એભલવડ ગામેથી કુલ ૧૮ લીટર દેશ... बागपत: मेरठ हाईवे पर कार-बाइक की भीषण... New Tax Incentives Boost Marathi and G... Mohit Sharma appointed as Chennai Supe... Harit Zaveri Jewellers Opens New Flags...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડામાં ટ્રક બેકાબૂ બની
National

લુણાવાડામાં ટ્રક બેકાબૂ બની

✍️ Reporter: Burhaan Sibhai 🗓 01 Aug 2026, 11:04 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર ચારકોશિયા નાકા પાસેથી પસાર થઈ રહેલા એક ટ્રકના ચાલકે અચાનક વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી ટ્રક રસ્તા કિનારે આવેલી એક દુકાનની બહાર ઉભા કરાયેલા પોલ સાથે જોરદાર ધડાકા ભેર અથડાઈ ત્યારબાદ અકસ્માત સર્જાયો તે દરમિયાન ટ્રકે બહાર પાર્ક કરેલી બે મોટરસાયકલોને પણ પોતાની અડફેટે લઈ લીધી હતી. આ ઘટનામાં બંને બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ અકસ્માત સમયે બાઈક પર કોઈ સવાર ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી, ઘટના બાદ બનાવની જાણ થતા લુણાવાડા ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રક ચાલક સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરેલ હતી
📲Get App