🔥 TRENDING 50,000 की छूट की घोषणा पानी की किल्लत से जूझ रही झुग्गी बस्ति... सुमेरपुर में भैरू चौक पर गरबा महोत्सव... હુડકો ચૌકડી પાસે ખોદિયાર ટેકરીમાં કાર... Punjab Drug Activist Killed After Dari... Tata Chief Endorses Semiconductor Push...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 Aug 2026, 09:58 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં 'રેડ એલર્ટ'ની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2 આર્મીની કોલમ તેમજ જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત રાખવામાં આવેલ છે. સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે 16,500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં તથા 41 લોકોને રેસ્ક્યુ આવેલ છે.
📲Get App