🔥 ट्रेंडिंग द टाइम्स ऑफ इंडिया ने 5 अक्टूबर 2026 क... त्रिब्यून पर 2027 उत्तर प्रदेश विधानसभ... द थ्रिब्यून ने दिखाया 'दहरामसलाकैंट' क... বন্ধ হতে চলেছে আরও একটি দুর্গাপূজা सुधा चंद्रन ने बताया टीवी के शुरुआती द... नेटफ़्लिक्स ने श्रृंखला संचार के लिए न...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિજયનગરની આર.જે. પટેલ અંદ્રોખા કોલેજ ખાતે 'નારી વંદન ઉત્સવ–૨૦૨૬' અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી.

વિજયનગરની આર.જે. પટેલ અંદ્રોખા કોલેજ ખાતે 'નારી વંદન ઉત્સવ–૨૦૨૬' અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી.

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 अग. 2026, 09:22 PM 👁 75
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિજયનગરની આર.જે. પટેલ અંદ્રોખા કોલેજ ખાતે 'નારી વંદન ઉત્સવ–૨૦૨૬' અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી.

ઘરેલું હિંસા અધિનિયમ, સાયબર સેફ્ટી, સેલ્ફ ડિફેન્સ તથા મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે ૧૧૩ મહિલાઓને માર્ગદર્શન આપી મહિલા સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો.
📲Get App