🔥 ट्रेंडिंग तनविर सादीक ने जताया जमींदारी में नौकर... संबा में संपत्ति विवाद पर मारा गया पुर... जम्मू और कश्मीर में सड़क दुर्घटनाएँ और... गोवा के दो हवाई अड्डों ने FY 2025–26 म... नागालैंड में 3,000 धावकों ने भाग लिया... पंजाब राज्य उपभोक्ता आयोग ने जिला आदेश...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તરેડ ગામના જે વિસ્તારોમાં  ગટર પાણી નો નિકાલ

તરેડ ગામના જે વિસ્તારોમાં ગટર પાણી નો નિકાલ

✍️ रिपोर्टर: Jagdish kavad 🗓 03 जुल. 2026, 12:40 PM 👁 111
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ તરેડ ગામના જે વિસ્તારો ત્યાં ગટરો નું કામ ચાલુ કર્યું

આજરોજ તરેડ ગામના જે વિસ્તારોમાં

ગટરના પાણીના નિકાલની સમસ્યા હતી, તે તમામ વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા| તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામના રહીશોને ગંદા પાણીના| ભરાવા અને તેનાથી થતી અગવડતામાંથી મુકિ્ત મળે તે માટે, ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈનનું યોગ્ય જોડાણ કરી પાણી સુરકિ્ષત રીતે નિકાલ પામે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
📲Get App