🔥 TRENDING शामली: हरियाणवी सिंगर अंकित बालियान हत... ଓଡ଼ିଶାରେ ୩,୨୮୦ କୋଟି ଟଙ୍କାର ନିବେଶ ପ୍ରସ୍... થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા આખલા... ଓଡ଼ିଶା ବନ୍ଦ ପାଇଁ ଗୃହ ବିଭାଗର ସତର୍କ ସୂଚନ... एटा मेडिकल कॉलेज में बैग काटकर लाखों क... અમદાવાદ: MBA થયેલા યુવકે મોજશોખ પૂરા ક...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી
Local

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી

✍️ Reporter: Kureshi Rafikbhai 🗓 01 Aug 2026, 11:31 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

બજાણા ગામમાં કુમાર પે સેન્ટર શાળાની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટના શાળાના પ્રાંગણમાં બની, જેમાં કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા શીક્ષકો ને નુકસાન થયું નથી.વરસાદ ની આગાહી ના લીધે શાળા માં જાહેર રજા હતી
📲Get App