🔥 TRENDING महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... ಆವರಗೊಳ್ಳದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ ವೀರಭದ್ರೇಶ್ವರ ಜ... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... सभी भक्तों को आमंत्रण Sports Creating New Opportunities for... J&K Government Approves Bilquis Mirs’...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા નગરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ
National

લુણાવાડા નગરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ

✍️ Reporter: Burhaan sibhai 🗓 31 Jul 2026, 08:46 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા નગરમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજે મોડી સાંજે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો અચાનક આવેલ ભારે વરસાદના કારણે લુણાવાડા નગરના નીચાણ વાળા વિસ્તારો ઉપરાંત માંડવી બજાર .. હાટડીયા બજાર પોલન સ્કૂલ અને હુસેની ચોક જેવા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી .. શહેર માંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર બુરહાની કૉમ્પ્લેક્સ હાઈવે ચોકડી તથા લીલાવતી હોસ્પિટલ પાસે હાઈવે પર ગુઠણ સમા પાણી ભરાઈ ગયા હતા આ વરસાદ અને પૂર ની સ્થિતિ ને કારણે વાહનવ્યવહાર અવરોધાય નહીં અને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે હેતુ થી લુણાવાડા ટાઉન પોલીસ ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલિંગ અને અગમચેતીના પગલા લેવામાં આવેલ હતા
📲Get App