🔥 TRENDING ABVP Protest in Amritsar Jalandhar Police Arrest 2 Lata Gupta Takes Charge Madhya Pradesh Floods Destroy Crops जेल से रिहा होने के बाद दुल्हिन बाजार... CBI Arrests Two in Investigation of Su...
31 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે પ્રિન્સીપાલ ડૉ. લીના પાટીલ સાહેબ

આજરોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે પ્રિન્સીપાલ ડૉ. લીના પાટીલ સાહેબ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Jul 2026, 08:42 PM 👁 15
આજરોજ ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે પ્રિન્સીપાલ ડૉ. લીના પાટીલ સાહેબ તથા નાયબ નિયામક શ્રી અર્પિતા પટેલ સાહેબની અધ્યક્ષતામાં આગામી 15મી ઑગસ્ટ – સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના આયોજન અને તૈયારીઓ અંગે અકાદમીના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓની બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સુચારૂ, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ આયોજન, જવાબદારીઓની ફાળવણી તેમજ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
📲Get App