🔥 TRENDING Two Tripura ULBs Honoured with Nationa... Tripura VC Poll Results Hint at 'New T... President Droupadi Murmu to Visit Hima... Yami Gautam’s 100‑Year‑Old Himachal Es... Himachal Pradesh Central University ra... Chief Minister Calls Cleanliness a Col...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી

પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 31 Jul 2026, 08:34 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી

હિંમતનગર એ ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી,ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ(IPS), સાહેબ સાબરકાંઠા નાસતા ફરતા આરોપી ઝડપી લેવા સુચનાઓ કરેલ હોઇ જે સંદર્ભે શ્રી એ.કે.પટેલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી કે.વાય વ્યાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડિવી.પો.સ્ટે.હિંમતનગર નાઓએ તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ કે.એલ.જાડેજા સર્વેલન્સ માણસોને નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સુચના આપતા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રીત કરી આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ

જે આધારે સર્વેલન્સ સ્કવોડના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડ ના આ.પો.કો. અશ્વીનસિંહ સુરેશસિંહ તથા આ.પો.કો.કુલદીપસિંહ નરેન્દ્રસિંહ નાઓને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૬૨૬૦૧૭૨/૨૦૨૬ ધી પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઈ, ૮૧ મુજબના કામે નાસતો ફરતો આરોપી કમલેશભાઇ બદ્રીભાઈ જાતે.મીણા ઉ.વ.૩૫ રહે.સાગવાડા,પટેલા ફલા તા.ખેરવાડા જી.ઉદેપુર (રાજસ્થાન) મો.નં.૮૭૬૯૩૫૭૯૫૫ નાનો હાલ સહકારીજીન ચાર રસ્તા ખાતે ઉભેલ હોય જેને શરીરે સ્કાય બ્યુ કલરની ટી-શર્ટ તથા વાદરી કલરનુ પેન્ટ પહેરેલ છે જે હકીકત આધારે તરત જ પોલીસના માણસો સહકારીજીન ચાર રસ્તા જઇ સદરી ઇસમને ઝડપી પાડી પોસ્ટે લાવી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આમ એ ડિવીજન

પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની પ્રશંષનીય કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર ટીમ:-

(૧) કે.એલ.જાડેજા પો.સબ.ઇન્સ

(૬) આ.પો.કો અશ્વીનસિંહ સુરેશસિંહ

(૨)એ.એસ.આઇ.મો.સલીમ

(૭)અ.પો.કો.જયરાજસિંહ લાલસિંહ

ઇકબાલહુસેન

(૮) આ.પો.કો ફુલદીપસિંહ નરેન્દ્રસિંહ

(૩) આ.હે.કો જીતેન્દ્રસિંહ જગતસિંહ

(૯)અ.પો.કો જેઠુસિંહ અમરસિંહ

(૪)અ.પો.કો.મિતરાજસિંહ

બ.નં.૭૯૮

રણજીતસિંહ

(૫) અ.પો.કો.જ્ઞાનદિપસિંહ

(૧૦)અ.પો.કો.મિતેશકુમાર કુબેરભાઇ

વિજયસિંહ

સેવા

(કે.વાય વ્યાસ)

પોલીસ ઇન્સ્પેકટર

એ ડીવી.પો.સ્ટે. હિંમતનગર
📲Get App