🔥 ट्रेंडिंग મહિસાગર જિલ્લામાં શાળાઓમાં આવતી કાલ તા... महाराष्ट्र के स्कूलों में वाड पाव, चिप... महाराष्ट्र में नकली दवाएं जब्त भारत में राज्यों की पूंजी व्यय उपयोगित... जयप्रकाश पावर वेंचर्स लिमिटेड में तेजी जिंदल स्टील लिमिटेड में तेजी
31 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સરળતા અને સાહજિકતા હંમેશા પ્રેરણા આપનારી બની રહે છે.

આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સરળતા અને સાહજિકતા હંમેશા પ્રેરણા આપનારી બની રહે છે.

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 जुल. 2026, 08:06 PM 👁 15
આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સરળતા અને સાહજિકતા હંમેશા પ્રેરણા આપનારી બની રહે છે.

તેઓશ્રી આજે તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-1 માં પધાર્યા હતા, ત્યારે આ જ ભવનમાં આવેલા મારા કાર્યાલયની મુલાકાતે પણ પધારવા માટે મેં તેઓને સહજ આમંત્રણ પાઠવ્યું.

માનનીય રાજ્યપાલશ્રી આ આમંત્રણનો સ્વીકાર કરી મારા કાર્યાલયે પધાર્યા અને તેમની સાથે જનકલ્યાણના વિવિધ વિષયો પર સંવાદ થયો.

પ્રાકૃતિક કૃષિ અને શિક્ષણ સહિતના વિષયો પર તેઓના વિચારો ખૂબ જ પ્રભાવિત કરે તેવા છે. મુલાકાત બદલ માનનીય રાજ્યપાલશ્રીનો ખૂબ ખૂબ આભાર.
📲Get App