🔥 TRENDING भरूच में कांग्रेस कार्यकर्ताओं का प्रद... Raashii Khanna Shares Photos with Raji... Mumbai BMC to Pay ₹20 Crore for Film C... Neeru Singh Wins India's First Gold in... IHC Theatre Festival 2026 Wraps Up Aft... 2026 Dearness Allowance Hike: Full Sta...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગઢડા ખાતે ખેડૂતોને સહાય , રિવાબા જાડેજાના હસ્તે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
Agriculture

ગઢડા ખાતે ખેડૂતોને સહાય , રિવાબા જાડેજાના હસ્તે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Makvana Jaydip 🗓 31 Jul 2026, 07:34 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઢડા ખાતે બોટાદના પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સેન્ટ્રીય ખાતર અને પ્રોમો કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગઢડા ખાતે બોટાદના પ્રભારી મંત્રી તથા ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સેન્ટ્રીય ખાતર અને પ્રોમો કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન શ્રી સુરેશભાઈ ગોધાણી, જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, તાલુકા સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App