🔥 ट्रेंडिंग विरासत गायक क. जमुना रानी का निधन सप्ताह के लिए नई दक्षिण भारतीय OTT रिल... एपी ECET 2026 फेज‑1 सीट आवंटन के परिणा... आंध्र प्रदेश एसआईआर दावे खुले पहली बार ट्रेन से लाइव हार्ट ट्रांसपोर... कर्नाटक में विजय की फिल्म की स्क्रीनिं...
31 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અધિક કલેક્ટરશ્રી દ્વારા લવારપુર ખાતે ઓવરફ્લો થયેલા તળાવની પરિસ્થિતિની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અધિક કલેક્ટરશ્રી દ્વારા લવારપુર ખાતે ઓવરફ્લો થયેલા તળાવની પરિસ્થિતિની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 31 जुल. 2026, 04:28 PM 👁 28
આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અધિક કલેક્ટરશ્રી દ્વારા લવારપુર ખાતે ઓવરફ્લો થયેલા તળાવની પરિસ્થિતિની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન ગામના સરપંચશ્રી તથા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે રૂબરૂ ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.

નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપી તળાવનું ડીવોટરિંગ કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.
📲Get App