🔥 TRENDING પેપર લીક વિરુદ્ધ કડક કાયદાને ભીખાભાઈ બ... તિલકવાડા તાલુકાનું ગૌરવ નવાપુરા પ્રાથમ... વાઘોડિયામાં ભારે વરસાદથી જળબંબાકાર, જલ... West Bengal Police Arrest Woman Linked... Rajat Patidar Appointed Captain of Cen... Aashish Kapoor Vows Team Will Still Fo...
01 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થ રાજસિંહ

જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થ રાજસિંહ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Jul 2026, 03:38 PM 👁 17
જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલની જિલ્લાવાસીઓને અપીલ— ભારે વરસાદ દરમિયાન નદી-નાળા, કોઝવે અને જળબંબાકાર વિસ્તારોમાં જવાનું ટાળો, પ્રતિબંધિત જંગલ વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ન કરો અને વાહન ધીમી ગતિએ તથા સાવચેતીપૂર્વક ચલાવો. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ૧૧૨ અથવા ૧૦૦ પર તાત્કાલિક સંપર્ક કરો.
📲Get App