🔥 ट्रेंडिंग भाई के कथित संबंध के चलते ग्वालियर में... खंडवा: तीन बच्चों की मां पर प्रेमी संग... MP हाईकोर्ट: DNA रिपोर्ट के बाद शिकायत... हुंडई क्रेटा इलेक्ट्रिक का BaaS मॉडल भ... राम मंदिर चंदा विवाद पर उज्जैन के संतो... इंदौर: खाद्य गुणवत्ता में लापरवाही, ती...
02 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દર મહિનાના પ્રથમ રવિવારે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન...
देश

દર મહિનાના પ્રથમ રવિવારે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન...

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 01 जुल. 2026, 02:25 PM 👁 10
દર મહિનાના પ્રથમ રવિવારે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન...

મુખ્યમંત્રીશ્રીએ આ શુભકાર્યમાં તમામ લોકપ્રતિનિધિઓ, સામાન્ય નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને ઉત્સાહભેર જોડાવવા ખાસ આગ્રહ કર્યો...

ઉપરાંત, તમામ સરકારી વિભાગો પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવશે, જેથી સરકારી કચેરીઓની સુંદરતા, સ્વચ્છતા અને કાર્યક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થાય...

પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર-નગર અને તાલુકા સ્તરે ખૂલશે વેચાણ કેન્દ્રો: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી