🔥 TRENDING కొత్తవలసలో ఆకట్టుకుంటున్న ఇరుముడి వినా... आठ दिवसांपासून बेपत्ता कवितांचा पद्माल... BJP narrowly leads Congress in Rajasth... Delhi Police Deploy New BNS Sections A... Two Killed in Road Accident in Reasi,... Gym Trainer Killed in Delhi Gang Shoot...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ના યુવાનો એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિક્ષકો ના આશીર્વાદ લીધા

અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ના યુવાનો એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિક્ષકો ના આશીર્વાદ લીધા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 31 Jul 2026, 09:30 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જય શ્રી રામ તારીખ 29 7 2026 ના રોજ અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થી પ્રમુખ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ માં શાળા કોલેજ સંચાલકો તેમજ શિક્ષકોના આશીર્વાદ મેળવ્યા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા વિદ્યાર્થી પ્રમુખ આર્યન ભાઈ માધડ વિદ્યાર્થી સહપ્રમુખ ભવ્ય ભાઈ સવાણી વિદ્યાર્થી સહપ્રમુખ કુણાલભાઈ ભુવા સાપ્તાહિક મિલન કેન્દ્ર પ્રમુખ માધવભાઈ ભટ્ટ સુરક્ષા પ્રમુખ કુણાલભાઈ જોશી સુરક્ષા સહ પ્રમુખ આર્યન ભાઈ ભુવા સુરક્ષા સહ પ્રમુખ રઘુવીરભાઈ ભુવા બલોપાસના કેન્દ્ર પ્રમુખ વરૂણભાઇ ભટ્ટ બજરંગ દળ કાર્યકર્તા દર્શનભાઈ ઠુમ્મર ખુશાલભાઈ કાનાણી દર્શનભાઈ ગોસ્વામી મનનભાઈ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App