🔥 TRENDING Spark Trailer Launches with Prema and... પાવી જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ... પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન... जैथरा में 19 सितंबर से आयोजित होगी भव्... IMD Predicts Heavy Rains Across Multip... Arunachal Pradesh Governor Launches Yo...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જુનામોસદા પુલ પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

જુનામોસદા પુલ પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 31 Jul 2026, 09:26 AM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના જુનામોસદા ગામે આવેલા પુલ પર વરસાદી પાણી ફરી વળતાં હાલ આ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહનચાલકોને આ માર્ગનો ઉપયોગ ન કરવા અને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે.
📲Get App