🔥 ट्रेंडिंग CM अशोक गहलोत के बयान पर रजस्थानी बोर्... आरपीएससी ने सब‑इंस्पेक्टर व प्लाटून कम... નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સિંહની અચા... Aag વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિવસે ભારતને... शाहजहांपुर: डॉक्टर पवन के यहाँ इलाज के...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેવડીયા–તણખલા રોડ પર નિર્માણાધીન ચાર પુલના ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

કેવડીયા–તણખલા રોડ પર નિર્માણાધીન ચાર પુલના ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં માર્ગ બંધ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 31 जुल. 2026, 08:54 AM 👁 53
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કેવડીયા–તણખલા માર્ગ પર નિર્માણાધીન ચાર પુલ પાસે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ઓવરટોપિંગ થવાના કારણે હાલ આ માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
સતત વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધતાં ડાયવર્ઝન પરથી પાણી ફરી વળ્યું છે, જેના કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માર્ગ પર અવરજવર રોકી દેવામાં આવી છે.
પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને આ માર્ગનો ઉપયોગ ટાળવા તેમજ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
📲Get App