🔥 ट्रेंडिंग आरपीएससी उप‑निरीक्षक पुनः परीक्षा 20 स... ਜਲੰਧਰ ਦੀਆਂ ਸੜਕਾਂ ਦੀ ਹਾਲਤ ਬਾਰੇ ਰਿਪੋਰਟ વાગરા: મોરાડિયા કેમિકલ્સમાં ધમાકેદાર આ... ધનસુરા ચોકડીમાં મોડ આસ્થા બાયડ રોડ પર... जहानाबाद में नकली दवा और कॉस्मेटिक गोर... अरवल में 16 सितंबर को RCM सेवा दिवस, ल...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લાની શાળા તેમજ કોલેજોમાં રજા જાહેર
देश

મહીસાગર જિલ્લાની શાળા તેમજ કોલેજોમાં રજા જાહેર

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 30 जुल. 2026, 08:24 PM 👁 58
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદની આગાહી ને પગલે મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી તેમજ મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સંયુક્ત પરિપત્ર જારી કરવામાં આવેલ જેમાં આવતીકાલ તારીખ 31 ઓગસ્ટ ના રોજ વિદ્યાર્થીઓ ની સલામતી ને ધ્યાને લઈ જિલ્લાની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓ સહિત પીટીસી કોલેજો માં રજા જાહેર કરવામાં આવેલ છે
📲Get App