🔥 ट्रेंडिंग जामिया छात्रों ने दिल्ली के वीएमएसी मे... आरपीएससी उप‑निरीक्षक पुनः परीक्षा 20 स... ਜਲੰਧਰ ਦੀਆਂ ਸੜਕਾਂ ਦੀ ਹਾਲਤ ਬਾਰੇ ਰਿਪੋਰਟ વાગરા: મોરાડિયા કેમિકલ્સમાં ધમાકેદાર આ... ધનસુરા ચોકડીમાં મોડ આસ્થા બાયડ રોડ પર... जहानाबाद में नकली दवा और कॉस्मेटिक गोर...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નવરચિત કોઠંબા તાલુકા આચાર્ય સંઘની રચના
देश

નવરચિત કોઠંબા તાલુકા આચાર્ય સંઘની રચના

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 30 जुल. 2026, 07:44 PM 👁 69
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના નવરચિત કોઠંબા તાલુકા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય સહિત સંઘની આજરોજ રચના કરવામાં આવી અને નવીન હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી . કોઠંબા તાલુકાના આચાર્યોની એક સભા આજરોજ નવીન કોઠંબા તાલુકા આચાર્ય સંઘ ની રચના કરવા માટે આજરોજ મળેલ હતી જેમાં અધ્યક્ષ તરીકે શ્રી મુકેશભાઈ પટેલ પ્રમુખ તરીકે શ્રી સુરેશચંદ્ર સી. પટેલ ઉપપ્રમુખ તરીકે શ્રી આર.સી ભોઈ મહામંત્રી તરીકે શ્રી સંજય ભાઈ પટેલ સહમંત્રી તરીકે શ્રી રાજુભાઈ પટેલ ખજાનચી તરીકે શ્રી વિનુભાઈ બારીયા અને સંગઠન મંત્રી તરીકે શ્રી મનીષભાઇ પ્રજાપતિ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવ નિયુક્ત તમામ હોદ્દેદારો અને નવીન રચિત કોઠંબા તાલુકા આચાર્ય સંઘના તમામ હોદ્દેદારો ને લુણાવાડા તાલુકા આચાર્ય angh અને મહિસાગર જિલ્લા આચાર્ય સંઘ સહિત જિલ્લાના તમામ આચાર્યોએ અભિનદન અને શુભેચ્છાઓ પાઠવી હતી
📲Get App