🔥 TRENDING காந்தி ஜெயந்தி: நாளை மதுக்கடைகளை மூட ஆ... Tribune logs spike in searches for "fo... CAPF Contempt Case Shift Sparks Debate... Supreme Court Criticizes UP Police Ove... Chandigarh Police Releases Brief of Ca... IIFA Awards 2027 Set for Abu Dhabi: Ho...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી: કલેક્ટર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
Weather

વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી: કલેક્ટર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

✍️ Reporter: BRAHMBHATT SHIVAM PRAKASHBHAI 🗓 30 Jul 2026, 02:28 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ૩૧મી જુલાઈના રોજ રજા જાહેર કરવામાં આવી છે.

વડોદરા શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને રાખી કલેકટર ડો. અનિલ ધામેલિયાએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૩૧ ના રોજ રજા જાહેર કરી છે.
📲Get App