🔥 TRENDING Meta Regrets PM Modi Video Glitch Priyanka Gandhi confronts Kalyan Baner... Assam Floods Claim 78 Lives Iran's Missile Strike on Kuwait Hits C... Bareilly Man Dies After Self-Immolatio... Sunny Deol Missing in Ramayana Trailer
30 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત તથા રાજસ્થાન રાજયના ચોરીના ૧૦ મોટર સાયકલ સાથે મો.સા. ચોરીના કુલ-૨ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરી કુલ રૂપીયા ૨૩૦,૦૦૦/-નો મુદામાલ શોધી કાઢતી

ગુજરાત તથા રાજસ્થાન રાજયના ચોરીના ૧૦ મોટર સાયકલ સાથે મો.સા. ચોરીના કુલ-૨ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરી કુલ રૂપીયા ૨૩૦,૦૦૦/-નો મુદામાલ શોધી કાઢતી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 30 Jul 2026, 12:28 PM 👁 11
ગુજરાત તથા રાજસ્થાન રાજયના ચોરીના ૧૦ મોટર સાયકલ સાથે મો.સા. ચોરીના કુલ-૨ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરી કુલ રૂપીયા ૨૩૦,૦૦૦/-નો મુદામાલ શોધી કાઢતી પ્રાંતિજ

પોલીસ

પોલીસ મહાનીરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસીંહ ગોહીલ (IPS) સાહેબ તથા શ્રી એ.કે.પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓએ જીલ્લામાં મિલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે આધારે શ્રી ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી પી.જે.રાણા પો.સબ.ઇન્સ તથા એ.એસ.આઈ મનિષભાઈ બલભદ્રસિંહ તથા એ.એસ.આઇ દિપકસિંહ જગતસિંહ તથા અ.હે.કો ભરતભાઈ નારણભાઈ તથા આ.પો.કો હર્ષપાલસિંહ દિલીપસિંહ તથા આ.પો.કો પરિક્ષિતસિહ દિગ્વીજયસિંહ તથા અ.પો.કો.ગજેન્દ્રસિંહ બળવંતસિંહ તથા આ.પો.કો.સરદારસિંહ દિપસિંહ પ્રાંતિજ પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ હતી.

દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટશ્રી ડી.આર.પઢેરીયા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમ હિંમતનગરથી અમદાવાદ તરફ જનાર હોવાની હકિકત આધારે ઉપરોકત ટીમ તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ કમાલપુર ગામની સીમમાં આવેલ કોલેજ ત્રણ રસ્તા રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન એક નંબર પ્લેટ વગરનુ હિરો સ્પલેન્ડર પલ્સ મો.સા.ચાલકને શંકાસ્પદ રીતે ચલાવી લઇ આવતા સદરી ઇસમને મો.સા.સાથે રોકી તેની પાસે મો.સા.ના કાગળ માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતો હોઇ જેથી સદરી ઇસમનુ નામઠામ પુછતા નિમૅલસિહ વાલસિહ ગરાસિયા ઉ.વ.૨૧ રહે.સરલી થાના કોટડા તા.ઢેડમારીયા જી.ઉદેપુર (રાજસ્થાન) નો હોવાનું ગભરાયેલ હાલતમાં જણાતાં સદરી ઇસમ પાસેની મો.સા. જોતા હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા.કાળા કલરની નંબર પ્લેટ વગરની જેનો એન્જીન નંબર નં. HA11E8R4A04807 તથા ચેસીસ નં.MBLHAW233R4A03493 નો જણાય છે જે મો.સા. બાબતે સદરી ઇસમ પાસે આધાર પુરાવા માંગતા નહિ હોવાનુ જણાવતા હોઇ જેથી મો.સા.ના એન્જીન / ચેચીસ નંબર ટેકનીકલ સર્વેલન્સ આધારે મો.સા.નો નંબર ચેક કરતા જેનો રજી.નંબર- RJ-24-SQ-6488 નો જણાતાં સદરી ઇસમને

યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતાં સદર મો.સા. રા જસ્થાન રાજયના સિરોહી જીલ્લાના રેવદર ગામે ખેતરમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવતા સદરી મો .સા.બાબતે રેવદર પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા રેવદર પોલીસ સ્ટેશન FIR નંબર-૦૦૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ -૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે સદર હિરો સ્પ્લેન્ડર પલ્સ મો.સા. નંબર RJ-24-SQ-6488 ની કિ રૂપીયા - ૩૦,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. અને સદર પકડાયેલ આરોપીને પ્રાંતિજ પોસ્ટે લાવી યુક્તી પ્રયુક્તીથી વધુ પુછપરછ કરતા બીજા નીચે મુજબના મો.સા. ચોરી કરેલાની હકીકત જાણવા મળેલ છે.

મો.સા.ની અનુ. કંપની તથા નંબર વર્ણન

પાસીંગ એન્જીન નંબર

ચેચીસ નંબર

કિ.રૂપીયા

કલમ દાખલ થયેલ ગુ.ર.નંબર અને

વાહન માલીક નામ સરનામું

યામહા કંપનીનું ફેઝર કાળા કલરનું मो.सा.

આરજે-૨૨-એનએસ-૨૫૮૫

G3H7E0026716 નો પરિચય

ME1RG4228H0002456 નો પરિચય

૩૦,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના પાલી જીથાના સુમેરપુર પોલીસ સ્ટેશન એફ.આઈ.આર. નં.૦૦૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા એક્ટ ૨૦૨૩

અશોકકુમાર ચૌઘરી રહે .રૂમ નં. ૧૦ બંગલ હોસ્ટેલ પાલી તા.જી.પાલી (રાજસ્થાન)

डिशे अपनी स्प्लेन्डर કાળા કલરનું

આરજે-૨૩-એમએસ- ૮ ૧૨૧૪

HA10AGK4B1021 MBLHAW090K4B05086 નો પરિચય

૨૫,૦૦૦/-

ની કલમ ૩૦૩(૨) મુજબ રાજસ્થાન રાજ્યના ગોગરા તા.સુમેરપુર જી.પાલી (રાજસ્થાન) ચોરી થયેલ

લીલાદેવી ગોષરામજી રહે.ગોગરા

3

મો.સા.

હિરો સ્પેલ્નડર પલ્સ મો.સા.કાળા કલરની

આરજે-૩૮-એસઈ-૨૧૬૦

HA10AGK4K1903 MBLHAW095K4K11921 નો પરિચય

6

૨૫,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના તા.પિન્ડવાડા જી.સિરોહી આમલી ખાતેથી ચોરી થયેલ હતી.

તા.સુમેરપુર જી.પાલી (રાજસ્થાન) અરવિંદકુમાર મોહનલાલ મેઘવાલ રહે. આંગલી ता. पिन्डपाडा જી.સિરોફી (રાજસ્થાન)

टी.वी.सेस કંપનીન અપાચી મો.સા.કાળા કલરની

આરજે-22-ડીએસ-1403

OE6GG2125738 MD634KE6762658614 નો પરિચય

૧૫,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના સુમેરપુર ખાતેથી ચોરી થયેલ હતી.

જીતેન્દ્ર કુમાર રહે.મેઘવાલો કા વાસ વ્યંકાલી તા.સુમેરપુર જી.પાલી(રાજ સ્થાન)

હિરો હોન્ડા કંપનીનું પ્લેન્ડર પ્લસ મોસા

HA10EAAHE7921 MBLHA10EJAHE13694

2

૧૦,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના કોટડા ખાતેથી ચોરી થયેલ હતી.

જણાઈ આવેલ નથી

કલરનું હિરો સ્પ્લેન્ડર પલ્સ મો.સા.કાળા કલરની

આરજે-27-બીએમ-4561

HA10AGJ4F12938 MBLHAR080J4F06239 નો પરિચય

૨૦,૦૦૦/- રાજસ્થાન રાજ્યના ઉદેપુર ખાતેથી ચોરી ચોરી થયેલ इती.

મનિષ ગેહલોત રહે.ભીલુ રાણા કોલોની સજ્જન ગઢ રોડ ઉદેપુર

किरो કંપનીનું

આરજે-27-એજી-9236

HA11EVM4K0292 MBLHAW118M4K02643 નો પરિચય

7

હતી.

૩૦,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના ઉદેપુર જીલ્લાના ઝાડોલ ખાતેથી મોડી મોડી થયેલ હતી

વાઘારામ સગીયા
મો.સા.

હિરો સ્પેલ્નડર પલ્સ મો.સા.કાળા કલરની

હતી.

તા. સુમેરપુર જી.પાલી

RJ-38-

SE-

2160

HA10AGK4K1903 નો પરિચય

MBLHAW095K4K11921 નો પરિચય

૨૫,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના તા.પિન્ડવાડા જી.સિરોહી આમલી ખાતેથી ચોરી થયેલ कृती.

6

અરવિંદકુમાર મોહનલાલ મેઘવાલ રહે.આંમલી તા.પિન્ડવાડા જી.સિરોહી (રાજસ્થાન)

टी.वी.येश કંપનીનુ અપાચી મો.સા.કાળા કલરની

આરજે-22-ડીએસ-1403

OE6GG2125738 નો પરિચય

MD634KE67G2G58614 નો પરિચય

૧૫,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના સુમેરપુર ખાતેથી ચોરી થયેલ હતી.

જીતેન્દ્ર કુમાર રહે.મેઘવાલો કા વાસ બંકાલી તા.સુમેરપુર જી.પાલી(રાજ સ્થાન)

હિરો હોન્ડા કંપનીનુ પ્લેન્ડર પ્લસ મોસા

HA10EAAHE7921 નો પરિચય

MBLHA10EJAHE13694 ની કીવર્ડ્સ

2

૧૦,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના કોટડા ખાતેથી ચોરી થયેલ હતી.

જણાઈ આવેલ નથી

કલરનું હિરો પ્લેન્ડર પલ્સ મો.સા.કાળા કલરની

આરજે-27-બીએમ-4561

HA10AGJ4F12938 MBLHAR080J4F06239 નો પરિચય

૨૦,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના ઉદેપુર ખાતેથી ચોરી ચોરી થયેલ હતી.

મનિષ ગેહલોત રહે.ભીલુ રાણા કોલોની સજન ગઢ રોડ ઉદેપુર

કિરો કંપનીનું સ્પ્લેન્ડર સિલ્વર ક્લરના પટ્ટાવાળું મો.સા.

આરજે-27-એજી-9236

7

HA11EVM4K0292 MBLHAW118M4K02643 નો પરિચય

૩૦,૦૦૦/-

રાજસ્થાન રાજ્યના ઉદેપુર જીથાના ઝાડોલ ખાતેથી ચોરી ચોરી થયેલ હતી.

વાઘારામ સગીયા રહે. રિત પોસ્ટ દમાના તા.ઝાડૉલ જી.ઉદેપ (રાજસ્થાન)

કિરો પ્લેન્ડર પ્લા મે તથા કાળા કલરનું મો.સા.

આરજે-06-એફએસ-2833

HA10EJE4L14778 નો પરિચય

MBLHA10AME4L13611 નો પરિચય

૨૦,૦૦૦/- રાજસ્થાન રાજ્યના ભિલવાડા જીલ્લાના ઝાડૉલ ખાતેથી ચોરી ચોરી થયેલ હતી

શંકર લાલ નાચક રહે.નાયકોકા મહોલ્લા દંથાલ જી.ભીલવાડા (રાજસ્થાન)

હિરો પ્લેન્ડર મો.સા.કાળા કલરની

GJ-27-CS-0812 નો પરિચય

HA10AGK5B0958 નો પરિચય

MBLHAW086K5B06101 નો પરિચય

૨૫,૦૦૦/-

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ખાતેથી ચોરી ચોરી થયેલ इती.

પટેલ

3

મનોજકુમાર બેચરભાઈ રહે.પટેલ કમ્પા ધરોઈ તા.સતલાસ

જી.મહેસાણા

આમ પ્રાંતિજ પોલીસ ધ્વારા ગુજરાત રાજય તથા રાજસ્થાન રાજયના મળી કુલ -૧૦ મો.સા.ની કિ.રૂપીયા -૨,૩૦,૦૦૦/-નો મુદામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની કલમ -૧૦૬ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.

પકડાયેલ આરોપી-

નિમૅલસિહ વાલસિહ ગરાસિયા ઉ.વ.૨૧ રહે.સરલી થાના.કોટડા તા.ઢેડમારીયા જી.ઉદેપુર (રાજસ્થાન)

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ

(૧)પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.આર.પઢેરીયા

(૨)પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.જે.રાણા

(3)એ.એસ.આઈ મનિષભાઈ બલભદ્રસિંહ

(૪)એ.એસ.આઈ દિપકસિંહ જગતસિંહ

(૫)અ.હે.કો ભરતભાઈ નારણભાઈ

(૬)આ.પો.કો હર્ષપાલસિંહ દિલીપસિંહ

(૭)આ.પો.કો પરિક્ષિતસિંહ દિગ્વીજયસિંહ

(૮)અ.પો.કો.ગજેન્દ્રસિંહ બળવંતસિંહ

(૯)આ.પો.કો.સરદારસિંહ દિપસિંહ

(ડી.આર.પઢેરીયા) પોલીસ ઇન્સપેકટર

પ્રાંતિજ પોલીસ સ્ટેશન

જી.સાબરકાંઠા
📲Get App