🔥 ट्रेंडिंग ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મ... कर्नाटक अधिकारी पर हमला, बांग्लादेश व... महाराष्ट्र FDA प्रमुख पर स्टाफ कमी की... पतनजी आयुर्वेद ने मैग्मा जनरल इंश्योरे... गडकरि ने संसद में इथेनॉल ब्लेंडिंग के... केरल निगरानी ब्यूरो ने सीएम सतहीसन के...
30 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પીપરી હાઇવે નજીક આજે સવારે એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પીપરી હાઇવે નજીક આજે સવારે એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 30 जुल. 2026, 11:18 AM 👁 5
પીપરી હાઇવે નજીક ટ્રક પલ્ટી, બે ડ્રાઈવરોનો આબાદ બચાવ

પીપરી પીપરી હાઇવે નજીક આજે સવારે એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ ટ્રક હાઇવે પર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક રસ્તા પર પલ્ટી મારી ગઈ હતી.

આ અકસ્માતમાં ટ્રકમાં સવાર બંને ડ્રાઈવરોનો આબાદ બચાવ થયો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતના કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App