🔥 TRENDING Tripura Tribal Areas Hold Village Comm... Tripura CM Blames EVMs and Election Co... Agartala Prepares to Host Dev & Subhas... Himachal Pradesh to Shift Parwanoo Tol... 179 Trekkers Stranded in Uttarakhand A... District Magistrate orders status repo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે માનનીય ધારાસભ્ય શ્રી કુવરજીભાઈ હળપતિ સાહેબએ અગ્રેશ્વર મહાદેવ તથા બિલકેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા .
Religion

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે માનનીય ધારાસભ્ય શ્રી કુવરજીભાઈ હળપતિ સાહેબએ અગ્રેશ્વર મહાદેવ તથા બિલકેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા .

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 29 Jul 2026, 05:16 PM 👁 82
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે માંડવીના માનનીય ધારાસભ્યશ્રી કુવરજીભાઈ હળપતિ સાહેબએ અગ્રેશ્વર મહાદેવ તથા બિલકેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા . સાથે જે પૂજ્ય ગુરુજીઓના પાવન ચરણોમાં વંદન કરી તેમના આશીર્વાદ મેળવવાનો પાવન અવસર પ્રાપ્ત થયો .

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે માંડવીના માનનીય ધારાસભ્યશ્રી કુવરજીભાઈ હળપતિ સાહેબએ અગ્રેશ્વર મહાદેવ તથા બિલકેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા . સાથે જે પૂજ્ય ગુરુજીઓના પાવન ચરણોમાં વંદન કરી તેમના આશીર્વાદ મેળવવાનો ભાવન અવસર પ્રાપ્ત થયો મહાદેવ અને ગુરુજનોને પ્રાર્થના કરી કે સૌના જીવનમાં સુખ, શાંતિ,સમૃદ્ધિ , સદબુદ્ધિ અને સમાર્ગનું દિવ્ય પ્રકાશ સદાય પ્રસરતો રહે સમાજના સર્વાંગી વિકાસ,રાષ્ટ્રની સમૃદ્ધિ અને સર્જનના કલ્યાણ માટે પ્રાર્થના કરી તેમજ જનસેવાના સંકલ્પને વધુ શક્તિ, સફળતા અને લોક આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
📲Get App