🔥 ट्रेंडिंग मुंबई नगर निगम ने महँगे इन्नोवा वाहनों... बंगाल में पूर्व बस चालक के घर पर पुलिस... उत्तर कश्मीर के जंगल में महिला पर गैंग... एनईईटी विवाद फिर से सुर्खियों में मेटा ने पीएम मोदी के पोस्ट पर सख्त निग... राहुल गांधी ने अमित शाह को बर्खास्त कर...
30 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 जुल. 2026, 09:22 PM 👁 39
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીકા ગામે 28 જુલાઈ, 2026 ના રોજ એક દુર્ઘટના બની હતી. શીકા ગામના 25 વર્ષીય પ્રજાપતિ પરીતા પ્રવીણભાઈનું બાથરૂમમાં ઇલેક્ટ્રિક ગીઝરનો કરંટ લાગવાથી અવસાન થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પરીતાબેન બાથરૂમમાં હતા ત્યારે ઇલેક્ટ્રિક ગીઝરમાં વરસાદના ભેજના કારણે કરંટ ઉતર્યો હતો. આ કરંટ લાગવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું
📲Get App