🔥 TRENDING મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુ... Rahul Gandhi Criticises Govt for Using... Kangana Ranaut Challenges CJP's Saurav... Rahul Gandhi Criticizes Police Action... Congress Leader Amit Kol Stabbed to De... Central Railway Blames AC Trains for M...
29 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠાના પાલનપુર નજીક

બનાસકાંઠાના પાલનપુર નજીક

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Jul 2026, 01:54 PM 👁 38
બનાસકાંઠાના પાલનપુર નજીક ખરોડિયા ચોકડી પાસે વડગામ તરફથી આવતી પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ભયાનક ટક્કરમાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. 108 મારફતે ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App