🔥 TRENDING गढ़मुक्तेश्वर में औद्योगिक गलियारे की... ਬਸ ਪੁੱਲ ਤੋਂ ਥੱਲੇ ਡਿੱਗੀ: ਇੱਕ ਕੁੜੀ ਦੀ ਮੌ... कुसमी जनपद पंचायत अंतर्गत ग्राम पंचायत... भारत में महंगाई तेज़ी से बढ़ रही है: व... J&K High Court Srinagar Wing Offers NP... Excise officials seize 123 liquor bott...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગઈકાલે જે અધિકારીઓએ નોટિસ આપી હતી, આજે એ જ અધિકારીઓએ તેમના જ આદેશો પાળવા પડશે! 🛠️💼
National

ગઈકાલે જે અધિકારીઓએ નોટિસ આપી હતી, આજે એ જ અધિકારીઓએ તેમના જ આદેશો પાળવા પડશે! 🛠️💼

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 04:00 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઈકાલે જે અધિકારીઓએ નોટિસ આપી હતી, આજે એ જ અધિકારીઓએ તેમના જ આદેશો પાળવા પડશે! 🛠️💼

ગઈકાલે જે અધિકારીઓએ નોટિસ આપી હતી, આજે એ જ અધિકારીઓએ તેમના જ આદેશો પાળવા પડશે! 🛠️💼
🔹 વાત છે રવિન્દ્ર ખૈરનારની...
જેઓ અગાઉ SMC માં એક લાયસન્સ પ્લમ્બર તરીકે કામ કરતા હતા. પરંતુ તાજેતરમાં ભાજપ પક્ષ દ્વારા તેમને સીધા 'ગટર સમિતિના ચેરમેન' બનાવી દેવામાં આવ્યા છે!
🔹 વર્ષ 2022 માં રજાના દિવસે પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે રસ્તાનું ખોદાણ કરી પાણીનું કનેક્શન આપવા બદલ ઉધના ઝોનના કાર્યપાલક ઈજનેરે તેમને લાયસન્સ રદ કરવાની ચેતવણી સાથે નોટિસ ફટકારેલી.
🔹 વર્ષ 2026 જે અધિકારીઓએ ક્યારેક ભૂલ બદલ નોટિસ આપી હતી, આજે તેમણે જ ચેરમેન રવિન્દ્ર ખૈરનારની સામે બેસીને તેમના આદેશોનું પાલન કરવું પડશે અને રિપોર્ટ આપવો પડશે.
#SuratNews #SMC #GujaratPolitics #PoliticalTwist #Surat #BreakingNews #SocialMediaViral
📲Get App