🔥 TRENDING US Senate Approves Bill Authorizing 10... CB-CID Arrests Three Over Rs 100 Crore... MP CM Mohan Yadav Leads Road Show in D... Alaknanda, Mandakini Rivers Surge Past... Himachal Pradesh Issues Orange and Yel... IMD Warns of Heavy to Very Heavy Rain...
29 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 29 Jul 2026, 10:54 AM 👁 5
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પહોંચવામાં સુગમતા રહે તે માટે 'બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા' હેઠળ નવી ૩ મીની બસોનું લોકાર્પણ!
રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા પાલનપુર ડેપોથી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
📲Get App